લવ ની ભવાઈ - 43

  • 2.6k
  • 1
  • 984

હવે આગળ , દેવ રિસેશ પડતા ભાવેશ દેવ એક સાથે કેન્ટીન તરફ આગળ વધે છે પહેલા ફ્રેશ થઈને આગળ ચાલવા લાગે છે મજાક મસ્તી કરતા કરતા ક્યારે કેન્ટીન માં પહોંચે છે તે ખબર પડતી જ નથી .દેવ અને ભાવેશ પોતાની જગ્યા પર બેસીને રોજની માફક ચા નો ઓર્ડર આપે છે અને દેવ અને ભાવેશ પોતાની વાતોએ વળગી પડે છે.દેવ : ભાવેશ કાલની તૈયારી શુ છે તારી ? ભાવેશ : કાઈ તૈયારી નથી સર જે પૂછશે અને જે આવડસે તેના જવાબ આપીશ અને તારી ?દેવ : તારી જેમ જ છે હા પણ મને એકવાર કોઈ બોલે