એક મઝાક - 3

  • 3.7k
  • 1.2k

''આરવ, યાદ રાખજે.. તારી આજ મજાક કરવાની આદતમાં એક દિવસ તું મને ખોઈ બેસીશ.. કંટાળી ને ચાલી જઈશ હું તારા થી બહુ જ દૂર...'' આરવ ની હદબાર ની મજાકો થી હવે એની બેસ્ટફ્રેન્ડ શ્રુતિ પણ સાવ કંટાળેલી, એ એને રોજ કહેતી કે, આ બધું મજાક મસ્તી બંધ કર આરવ.. જિંદગીની ગંભીરતા ને સમજ.. પણ આરવ હતો કે એને એના સ્વભાવ મુજબ બધું મજાક જ લાગતું. ''શુ..? શુ કહ્યું શ્રુતિ તે..! મને છોડીને જતી રહીશ અરે હું જવા જ નહીં દવ..'' ''સિરિયસલી કહું છું આરવ, જો તે આમ ને આમ મારી મજાક કરવાનું ચાલુ રાખ્યું તો હું સાચે જતી રહીશ..'' એની વાત