શબ્દરંગ કાવ્ય - ભાગ - ૨

  • 2.7k
  • 4
  • 1k

શબ્દરંગ કાવ્ય ડો. હિના દરજી ભાગ-૨ વ્હાલા મિત્રો, આપની સમક્ષ મારો બીજો કાવ્યસંગ્રહ રજૂ કરૂ છું. આશા રાખું છું આપના દ્વારા અગાઉ જેટલો પ્રેમ અને આવકાર મારી નવલકથાઓ તથા પ્રથમ કાવ્યસંગ્રહને મળ્યો છે એટલો પ્રેમ અને આવકાર મારા બીજા કાવ્યસંગ્રહને પણ મળશે. (૧) પાતાળનો દરવાજો ધરતી ફાડી એક્વાર અંદર જવું છે, પાતાળનો દરવાજો એકવાર ખોલી જોવું છે. હવા ચીરી એક્વાર પસાર થવું છે, અવાજનાં પડઘાને એક્વાર સાંભળવું છે. જૂગ્નુની ચમકમાં એક્વાર ઝગમગવું છે, તિમિરનાં ઓછાયામાં એક્વાર સંતાવું છે. ધરતીનાં ગર્ભમાં એક્વાર શ્વાસ ભરી જોવું છે, પાતાળની માયાજાળમાં એક્વાર રંગાવું છે, 'હિના' કપરા પથ