મારો કાવ્ય ઝરૂખો ભાગ : 25

  • 3.6k
  • 1.3k

મારો કાવ્ય ઝરૂખો ભાગ 25 માં કોરોના ઉપર નાં અલગ અલગ કાવ્યો પ્રસ્તુત કરું છું....કાવ્ય 01આવીએ થોડા કામ....?આવ્યો કેવો કપરો કાળભાગે દૂર માણસ માણસ થીગળે મળવા હતા તલપાપડ જેનેએને લંબાવી નથી શકતા મદદ તણો હાથઆવ્યો છે કપરો કાળ તો શુ થયુ ??દૂર થી મદદ ના કરી શકીએ એકબીજાં ને??ડોક્ટર્સ ને નર્સિંગ સ્ટાફ કરે છે તેમનું કામસરકાર ને સરકારી સ્ટાફ પણ છે ખડે પગઆપણે પણ ડર્યા વગર કરવા નું છે એક કામઆવતા રહીએ એકબીજા ને થોડા થોડા કામખુશી લાવીને કોઈ અજાણ્યા ચહેરા ઉપરકરીએ માનવતા તણું સૌથી મોટું કામડૂબતા ને તણખું બચાવી જાયબસ લંબાવીએ આપણે મદદ નો હાથએકબીજાને મદદ કરતાં કરતાંકપાશે બધા