મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ ૨૦

  • 3.8k
  • 1.4k

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 20 એવું તે શું ? (ભાગ ૧) "બેન એવું તે શું હોય કે જે માટે મારી મમ્મી મને અને મારી નાની બેનને રૂમમાં પૂરી દે છે?" નિર્દોષ એવી લાડકડી દીકરી મીતાના આ સવાલથી મને આશ્ચર્ય થયું.. મેં પૂછ્યું : "શું થયું બેટા?" ત્યારે એણે મને જે માંડીને વાત કરી એ ખરેખર મને હચમચાવી ગઈ. દરેક વાલી, વિદ્યાર્થી, શિક્ષકો અને ખાસ કરીને સમાજએ જાણવા જેવી છે. તેથી અહીં પ્રસ્તુત કરું છું. આમ