પ્રામાણિકતા નું બંધન

(32)
  • 3.8k
  • 772

પ્રામાણિકતા નું બંધન'જ્યાં પ્રામાણિકતા છે, ત્યાં વિશ્વાસનો વાસ રહેલો છે'જ્યારે કોઈ નાનાં બાળકનો જન્મ થાય છે ત્યારે તેને કોઈ વસ્તુ કે વિચારો વિશેનું જ્ઞાન નથી હોતું અને તે પોતાના મન અને વિચારોથી બહુ શુદ્ધ, નિર્મળ અને કોમળ હોય છે. મતલબ એવો કે તે સો પ્રથમ પ્રામાણિક હોય છે. પરતું જેમ જેમ બાળકો મોટા થતાં જાઈ છે અને સમય બદલાતો જાય છે તેમ તેમ તે આ દુનિયાની મોહ, માયા અને ખોટા રસ્તાઓમાં ફસાતાં જાય છે અને તે પોતે આ પ્રમાણિકતાનાં જીવનથી બહુ દુર રહી જાય છે. પરંતુ આ દુનિયામાં હજી ઘણા લોકો એવા હોય છે જે પોતાનો પ્રામાણિકતા નો ધર્મ સાચી