સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ)

(19)
  • 3.2k
  • 1
  • 1.3k

સાયલંટ લવ - 2 (અંતિમ ભાગ - કલાઈમેકસ) કહાની અબ તક: કોઈને પણ જાણવું હોય તો થોડો સમય જોઈએ. કોઈ ને પણ તુરંત તો નહિ જ જાણી શકાતું. એવી જ રીતે ભાભીની બહેન ધ્વનિ પણ હવે ધીમે ધીમે ધ્રુવની નજીક આવી રહી હતી. નોકરી માટે જીજાજીના ઘરે ધ્રુવ આવ્યો હતો ત્યારે તો પહેલાં તો ધ્વનિ ને કઈ ખાસ લાગ્યો નહોતો પણ ધીમે ધીમે ધ્વનિ એની તરફ એક ખેંચાણ અનુભવી રહી હતી. ઈન ફેકટ, ધ્વનિ ને એક રીતે તો ધ્રુવે ચેલેન્જ જ આપેલું કે પોતે એણે ગમશે જ! અને બન્યું પણ એવું જ! બંને રવિવારે ખાસ કેફેમાં કોફી પીવા જતાં. પણ