આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-13

(83)
  • 8.1k
  • 6
  • 5k

આઇ હેટ યુપ્રકરણ-13 વરુણને ખબર પડી ગઇ હતી કે મૃંગાગને દારૂ બરાબર ચઢી ગઇ છે. એની પત્ની અલ્પા માટે કંઇક વધારે પડતુંજ બોલી રહેલો. એણે એને અટકાવતા વાત બદલી એને પૂછી નાંખ્યુ અલ્પા મૃગલા પેલી હેતલી શું કરે છે ? મને યાદ કરે છે ? મૃંગાગની જાણે અડધી ઉતરી ગઇ અને વરુણની સામે જોઇ બોલ્યો કે અલ્યા મને ડફોળ બનાવે છે ? અને વરુણ ચમક્યો અને બોલ્યો "ડફોળ બનાવું છું એટલે ? મૃંગાગે સહેજ પણ સમય બગાડ્યા વિના આમલેટ ખાતાં ખાતાં કહ્યું તો તને બીજું શું કહું ? એ હેતલીને તો તું મળવા હજી ગઇ કાલે સ્ટેશનથી સીધો નહોતો આવ્યો