આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-11

(97)
  • 7.8k
  • 7
  • 5.1k

આઇ હેટ યુપ્રકરણ-11 નંદીનીએ મંમીનો ઘરે જવા અંગે વરુણને પૂછી લીધું હતું વરુણે કહ્યું હતું હું મેનેજ કરી લઇશ. તું જઇ આવ નંદિનીને ઘણી હાંશ થઇ હતી. આજે વરુણને પણ ઘણી રાહત થઇ ગઇ હતી એને લોનનાં પૈસા ભરવા અંગે નંદીનીએ ખૂટતાં બધાં પૈસા આપવા કીધું હતું. આજે શુક્રવાર પછી શનિ-રવિ રજા છે સોમવારે કે મંગળવારે બધાં ભરી આવીશ. મંગળવારેજ જઇશ આમેય સોમવારે સરાકરી રજા છે હાંશ ત્રણ દિવસ નીકળી જશે. મારાંથી બીજે ખર્ચો થઇ ગયો હતો અને હપ્તા નથી ભરાયાં મેં નંદીનીને કારણ ખોટુ બતાવ્યુ છે કે મારે પાપાને આપવાં પડેલાં. હશે શું કરુ ? એને સાચું કારણ થોડું