આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-10

(103)
  • 7.7k
  • 5
  • 5k

આઇ હેટ યુપ્રકરણ-10 નંદીનીએ એજ રાત્રે રાજને ફોન કર્યો અને રાજનાં મોઢેથી ખુશ ખબર સાંભળી કે પાપાએ પસંદગીની મ્હોર મારી દીધી છે નંદુ હવે બસ ક્યારે ભણીને પાછો આવું અને તારી સાથે લગ્ન કરી લઊં. નંદીનીએ કહ્યું મારાં રાજ હું તને સંપૂર્ણ સમર્પિત છું આજે પણ તારીજ હું સદાય તારીજ રહીશ. તારી રાહ જોઇશ તું ખૂબ સરસ ભણે તારાં મંમી પપ્પાને સંતોષ થાય. તારી વિદાય પછી એમ વિરહ નહીં સહેવાય મને ખબર છે બોલું છું એટલું સહેલુ નથી પણ પ્રેમમાં પીડા હોયજ અને મારાં પૂરી પાત્રતા સાથેનાં તપ પછી હું તને સદાય માટે મેળવી લઇશ. તને ખૂબ પ્રેમ કરીશ તારી