એક રિશ્તા અણજાના... - 2

  • 4k
  • 2
  • 1.4k

"જો એવું કઈ જ નહિ! એ તો બનેલું એવું ને કે..." એ આગળ કઈ કે એ પહેલાં તો રોહિણી એ કહી દીધું, "એવું તો ના બને! તમારી ઈચ્છા ના હોય તો બધા એવું થોડી કહેતા હોય!" "હા... એ બધું બરાબર પણ મારી વાત તો સાંભળ... બનેલું એવું કે અમે બધા સાથે હતા તો મારી મમ્મી એ મસ્તી મસ્તીમાં કહી દીધેલું કે સત્યજીત ના લગ્ન તો નેહા સાથે કરી દઈશું તો ત્યારથી બધા લોકો અમને બંનેને એકબીજાના નામથી ચીડવે છે! ધેટ્સ ઇટ!" સત્યજીત એ કહ્યું તો રોહિણી એ પણ સ્વાભાવિક રીતે જ કહી દીધું - "ઓકે! રિલેકસ! એન્ડ થેંક યુ સો