સફળતા ની પાછળ છુપાયેલો સંઘર્ષ - 2

  • 3.5k
  • 1.3k

હિરેન કાકા: મારી દીકરી માં એ હુન્નર છે કે કોઇ પણ જટિલ માં જટિલ કેસ ને પણ એ ઉકેલી શકે છે.રમીલા માસી: આજે પ્રિયા નું નામ ન્યૂઝ માં આવ્યું એટલે મારી દીકરી... મારી દીકરી... તેના હુન્નર ની વાતો કરો છો જ્યારે તેને ફૉરેન્સિક કૉર્સ ભણવો તો ત્યારે તમે એને શું કહેતા હતા ભૂલી ગયા? " દીકરીઓને હુન્નર ઘરકામ માં અનેેેેેે રસોઈ માં બતાવાનુ હોય મળદા કાપવા માં સ્ત્રીઓને કૌવત દેખાડવાની જરૂર નથી તમારી નબળી માનસિકતા હોય પૉસ્ટ મોર્ટમ કરવું એ તારા બસની વાત નથી" વગેરે વગેરે..હિરેન કાકા: હા યાદ છે પણ પછી તો જવા દીધી હતી ને...રમીલા માસી: બીચારી પ્રિયા