પ્રેમની પહેલી - 2

(11)
  • 2.7k
  • 2
  • 1.1k

કહાની અબ તક: ચાર દોસ્તો એક હોટલમાં સામસામે બેઠા છે. એક વ્યક્તિ ને ઉદ્દેશીને એ લોકો બીજી એને પ્યાર કેમ નહિ કરતી એમ કહી રહ્યા છે. એટલે કે અહીં એવા બધા જ લોકો છે જે બીજા ને લવ કરે છે અને બીજું કોઈ એમને ખુદ! આ ચારેય ઘટનાની પહેલી ઘટના યાદ કરતા રાજેશ કોલેજ કેમ્પસમાં એના પ્યાર સ્નેહલને પ્રપોઝ કરે છે પણ એ તો એને કહી જ દે છે કે એ તો વિરલ ને લવ કરે છે, જોકે સ્નેહલ ને ખુદ ખબર છે કે વિરલે તો બધા વચ્ચે પ્રજ્ઞાને પ્રપોઝ કરી છે તો પણ એ તો એને જ લવ કરશે