પ્રેમની પહેલી - 1

  • 3.8k
  • 7
  • 1.5k

"કેટલું મુશ્કેલ હોય છે ને એ જાણીને પણ કે કોઈ આપણને લવ નહિ કરતું... એને જ બસ એને જ લવ કરવો..." સ્નેહલ એ કહ્યું. "હા... ખબર નહિ આપને જેને પ્યાર કરીએ, એ જ વ્યક્તિ બીજા કોઈ ને ચાહે છે!" વિરલે કીધું તો એની નજર પ્રજ્ઞા સામે હતી. "એ તો એવું જ હોય... આપને જેને પ્યાર કરીએ એ વ્યક્તિ બીજા કોઈને પ્યાર કરવા લાગે છે..." પ્રજ્ઞા બોલી. રાજેશ બાજુ જોઇને એને એક નિશ્વાસ નાંખ્યો. "સ્નેહલ... પણ કેમ એ વ્યક્તિને એમ નહિ દેખાતું હોય કે ખુદ જેને પ્યાર કરે છે... એને પણ તો કોઈ પ્યાર કરતું હોય છે!" રાજેશે કહ્યું. ચારેય લોકો