કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 11

(77)
  • 6.9k
  • 6
  • 3.5k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૧૧ ખેંગાર અને અંગારનું નામ સાંભળી વિશાલનાં પગ નીચેથી જમીન સરકી જાય છે. કેસ નંબર - ૩૬૯ની પાછળ આટલા ખતરનાક લોકોની સંડોવણી હશે એવી કલ્પના પણ નહોતી. કરણ સાચું કહેતો હતો આ કેસ બહુ પેચીદો છે. આપણે અસલી ગુનેગારોને પકડવા માટે જમીન-આસમાન એક કરવા પડશે. ખેંગારચંદ અને અંગારચંદ બે સગા ભાઈ હતા. એમની ઉંમરમાં ૧૦ વર્ષનું અંતર હતું. બન્નેનાં પિતા એક પણ માતા અલગ હતી. ખેંગારનાં જન્મ સમયે એની માતાનું અવસાન થયું હતું. પિતા દીકરાને અપર મા આપવા નહોતા માંગતા એટલે બીજા લગ્ન કર્યા નહીં. પરંતુ ખેંગાર થોડો