સાચો પ્રેમ શુ કેહવાય - 2

  • 3.2k
  • 1k

સાચો પ્રેમ એટલે જેના સપના માત્ર થી જ બધા જ પ્રકાર ના તેંશન દૂર થઇ જતાં હોય છે અને આપડે ભલે એ વ્યક્તિ ને રોજ કે ઘણા સમય સુધી ના જોઈ શકતા હોય પણ આપણે એ વ્યક્તિ ને કે એનો ફોટો જોઈને પણ આપણે ને એવો અનુભવ થતો હોય છે કે એ વ્યક્તિ આપણી પાસે જ ઉભી છે અને આપણે ભલે સપના માં જ એની સાથે વાત કરતા હોય પણ એવો અનુભવ થતો હોય છે કે આપણે રિયલ માં આપણે તેની સાથે ઉભા છીએ અને વાતો કરીએ છીએ પણ તોય આપણ ને સાચી હકીકત ત્યારે એમ જ લાગે છે કે