મારો કાવ્ય ઝરૂખો ભાગ : 23

  • 4.1k
  • 1.5k

મારો કાવ્ય ઝરૂખો ભાગ 23 માં બચાવો બાળપણ બાળકો નું, આવ્યો કેવો વિપરીત કાળ, તેમજ ચૈત્ર નવરાત્રી માટે માં અંબા માં ભવાની ગરબા જેવું કાવ્ય અને સ્તુતિ, ઠળતા સુરજ ની કથા એજ વૃધ્ધ ની કથા અને સાયકલ ઉપર કાવ્ય લખ્યાં છે....તમારો અભિપ્રાય વ્યક્ત કરવાનું ભુલતા નહિ.... કાવ્ય 01બચાવો બાળપણ... બાળકો નુમાસૂમિયત, શૈતાનિયત, નિર્દોષતા, તોફાન મસ્તી, ભોળપણ બિન્દાસપણુંમળે એકસાથે જોવા બાળકો નાં બાળપણ માં...પરંતુ છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણ આજકાલ હાઇફાઇ હરીફાઈ માં...છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણઆજકાલ મોટી મોટી ચોપડી ઓ પાછળ..??છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણઆજકાલ જુદાં જુદાં ક્લાસિસ પાછળ?? છીનવાઈ રહ્યું છે બાળકો નુ બાળપણઆજકાલ ચુસ્ત ટાઇમ ટેબલ પાછળ??છીનવાઈ રહ્યું છે