ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 17

(28)
  • 5.2k
  • 1
  • 1.7k

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 17 મેધા ગહેના બનુના ઘર આગળ બેઠા બેઠા પેલા માજીની સેવા કરી રહી હોય છે, તેના દર્દમાં દુઃખી થઈ રહી હોય છે. મેધાના ખોળામાં પેલા માજી તેમનું માથું રાખીને સૂઈ રહ્યા હોય છે અને મેધા તેમના માથામાં હાથ ફેરવી રહી હોય છે. થોડા સમય પછી પેલા માજી મેઘાના ખોળામાં સૂઈ જાય છે. મેધા તેમના માથામાં હાથ ફેરવી