ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 16

(25)
  • 3.5k
  • 2
  • 1.5k

જો આપને મારી વાર્તા ગણિકા શ્રાપ કે શરૂઆત ગમે છે તો આપ મને instagram ઉપર જોડાઈને મારી સાથે વાત કરી શકો છો! Follow કરો @theankit_chaudhary અથવા આ લિંક નો પણ ઉપયોગ કરી ડાયરેક્ટ મારી id માં join થઈ શકો છો. https://instagram.com/theankit_chaudhary?igshid=12ujnge15qgqb ભાગ :- 16 રોહનની ઓફિસમાં મેઘાને સેક્રેટરી નોકરી મળી ચૂકી હતી, જેના માટે રોહન તેને ડબલ સેલરી આપી રહ્યો હોય છે એ જાણીને રોહનના ત્યાં કામ કરતી આશા રોહન આ ફેશલા ઉપર પ્રશ્ન ઉઠાવે છે અને રોહનને પૂછી લે છે કે તેમને મળીને પંદર હજાર સેલરી નક્કી કરી હતી તો રોહન ડબલ ત્રીસ હજાર કેમ આપવા તૈયાર થયો છે.