The Next Chapter Of Joker - Part - 13

(11)
  • 4.5k
  • 2.5k

The Next Chapter Of JokerPart – 13Written By Mer Mehul જુવાનસિંહ સેલમાંથી બહાર નીકળ્યા એટલે કંટ્રોલરૂમમાં રહેલો હિંમત પણ બહાર આવ્યો.“મેં કહ્યું હતુંને સર…છોકરો જવાબ નહિ આપે” હિંમતે કહ્યું.“મેં તમને થોડીવાર પહેલા એક સવાલ કર્યો હતો, તમને શું લાગે છે, આ છોકરો જ મર્ડરર છે ?” જુવાનસિંહે કહ્યું.“સબુતનાં આધારે તો છોકરો જ લાગે છે પણ એ જે કોન્ફિડન્સથી ના પાડે છે તેનાં પરથી ફરી એકવાર વિચારવું પડશે” હિંમતે કહ્યું.“આ છોકરાએ મર્ડર નથી કર્યું” જુવાનસિંહે કહ્યું, “કદાચ આપણી જ ગેરસમજ થઈ છે”“તમે ક્યાં આધારે કહી શકો છો સર ?”“મેં ઘણાં બધાં તર્ક અજમાવ્યા હતાં, જ્યારે એ છોકરાંએ મારી સામે જોયું