સકારાત્મક વિચારધારા - 26

  • 3.4k
  • 1.6k

સકારાત્મક વિચારધારા 26 સીતા અને ગીતા બંને ગર્ભશ્રીમંત, બંને બહેનો ને નાનપણ થી જ એકબીજા ને નાનામાંનાની વાતો કહેવાની ટેવ. બંને એકબીજા વિના રહી ન શકે.તેમનો આટલો બધો પ્રેમ જોઈને તેમના પિતાએ બંને ના લગ્ન એકજ ઘર માં કરાવ્યા.એવા વિચારે કે બંને એકબીજા સાથેરહી શકશે.બંને નો પ્રેમ એવો હતો કે,એક ને વાગે તો દુઃખાવો બીજાને થાય.એક બીજાથી દૂર ન જવાનો ભય દૂર થતાં બંને ખૂબ ખુશ હતી. આખા દિવસ ની વ્યસ્તતા બાદ સાંજે બંને બહાર લટાર મારવા જતી. શાક લઈ લીધા બાદ શાક થી ભરેલી થેલી એક