એક સ્ત્રીની સહન શક્તિ

  • 4.4k
  • 1.1k

હું તો મસ્ત ઉંઘમાં હતો, સવારનાં 8:16 થયા હતા ત્યાં તો મારા ફોનની રિંગ વાગી.... સરખી આંખ ખુલી કે ના ખુલી મેં ફોન ઉપડ્યો..હેલ્લો... મોર્નિંગ.. તમે ક્યારે તેડવા આવો છો... આજે મારે કામ નથી તો હું આવું. મમ્મીને તબિયત સરી નથી હું આખો દિવસ રોકાઇશ બપોરે અને સાંજે રસોઇ બનાવી આપીશ ઘરનું કામ કરી દઈશ.પછી તો હું જલ્દી પથારીમાંથી ઉભો થયો અને ફ્રેશ થય ને હું મારી ફિયાન્સને એના ઘરે લેવા ગયો.10.30 થયા હશે હું તેને લઈને અમારા ઘરે પૂગ્યો. ઘરે પહોચીને તે સીધી જ મારા મમ્મી પાસે ગઇ. મમ્મી હું આવી ગઈ... જયશ્રી કૃષ્ણા... કેમ છે હવે તમને....બોલો શું જમવું