લવમાં લોચા - 10 - છેલ્લો ભાગ

(34)
  • 2.2k
  • 1.1k

( ગતાંકમાં જોયું કે મિતવા પ્રિતમને વળગી રડી પડી છે. કેફેમાં કોઇ ગર્લ મિતવાને રોમેન્ટિકલિ પ્રપોઝલનો આન્સર આપવાનું કહે છે. મિતવા વિચારે છે શું કહું!?...) મિતવા કેફેની એ અનનોન ગર્લને કહે છે " ડૂડ પહેલાં મેં પ્રપોઝ કર્યું હતું એને એન્ડ એનું ઓન્લી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ આ બધું કન્ફ્યુઝન હતું જેનાં લીધે અમે ક્યાંય સુધી જુદા રહ્યા. એનાં કન્ફ્યુઝન ક્લીયર થયાં પછી એને મને આજે પ્રપોઝ કર્યું. એન્ડ વી કેન રીડ ઇચ અધર્સ ફિલીંગ્સ સો આઇ ડોન્ટ નીડ ટુ સે સમથીગ ટુ હીમ. સ્પેશિયલી રોમેન્સ? હમસે ના હોગા ?" " અરે તું બી કોઈ સોંગ ગાઇ લે ને