જીવનનાં પાઠો - 5

(12)
  • 5k
  • 2
  • 2.1k

વિચારોનાં આ મંચ પર ફરી એક વખત પોતાનાં વિચારો પ્રસ્તુત કરું છું....? કહેવાય છે કે લક્ષ્ય વગર ની જિંદગી એક સરનામાં વગરના પત્ર જેવી હોય છે એના પર જો સરનામું લખવામાં ન આવે તો તે ક્યાંય નથી પહોંચતો.... આપણી જિંદગી નું પણ કંઈક આવુજ છે..!!આપણા બધાના જીવનમાં કંઈક ને કંઈક goal હશે જેને મેળવવા આપણે પ્રયત્ન કરતા હઈશું.... ? આજે કહાની એક ગામનાં મુખીયા ની જે બહુ બુદ્ધિ માન હોય છે.. દૂર દૂર થી લોકો એમની સલાહ લેવા માટે આવે છે.. પરંતુ એમનો પોતાનો છોકરો જ એમની કદર કરતો નથી..