કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 8

(78)
  • 6.3k
  • 5
  • 3.5k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૮ વિક્રાંત: “આપનો ખૂબ આભાર સર... પહેલી વાત અમારા પર જેટલા ચાર્જ લગાવવામાં આવ્યા છે એ બધા ખોટા છે... બીજી વાત રિમાન્ડ પર જતાં પહેલા મારે નીલિમાને હોસ્પિટલમાં જોવા જવું છે...” વિક્રાંતની બીજી વાત સાંભળી કોર્ટમાં ઊંચા અવાજે ગુસપુસ શરૂ થઈ હતી. આવું કદાચ દુનિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું હતું કે અપરાધી એ જ છોકરીને હોસ્પિટલમાં મળવા જવાની વાત કરતો હતો, જેના પર ગેંગરેપ કરવાનો આરોપ હતો. સરકારી વકીલે જ્યાં સુધી ગુનેગારોના આરોપ રજૂ કર્યા ત્યાં સુધી કોર્ટમાં શાંતિ પથારીયેલી હતી. વિક્રાંતની રજૂઆત સાંભળી ટોળાંમાંથી બે-ત્રણ માણસોએ ઊંચા અવાજે