પરાગિની 2.0 - 22

(40)
  • 3.4k
  • 1
  • 1.8k

પરાગિની ૨.૦ - ૨૨ દાદીએ તેમના હાથથી આજે પરાગનું ફેવરેટ જમવાનું બનાવ્યું હોય છે. દાદી સમરને પરાગને આપી આપવાનું કહે છે. પરાગ સાંજે ઓફિસથી ઘરે જતાં રિની માટે રેડ રોઝનું બૂકે અને બ્રેસલેટ લઈને ઘરે પહોંચે છે. રિની પરાગને હેરાન કરવા ગાર્ડનનાં ખૂણામાં જઈને બેસી જાય છે. રિની બહારથી પરાગને ઘરમાં જોઈ શકતી હોય છે. પરાગ રિનીને આખા ઘરમાં શોધે છે પણ રિની ક્યાંય નથી મળતી..! એટલામાં જ પરાગનાં ફોન પર પરિતાનો ફોન આવે છે. પરિતાનો અવાજ ગભરાયેલો હોય છે. તે એવું કંઈક બોલતી હોય છે કે ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે... પરિતા રડતી હોય છે. પરાગ તેને શાંત રહેવાનું