પરાગિની ૨.૦ - ૨૧ એશા અને નિશા બંને રિની સાથે બેસીને પરાગ અને તે છોકરી એટલે કે પરિતા વિશે વાત કરવાનું નક્કી કરે છે. તેઓ રિનીને ફોન કરી સાંજે મળવાનું કહે છે. રિની પરાગથી નારાજ હોય છે રાત્રે બહાર ગયો તે પણ તેને સાથે ના લઈ ગયો અને ઘરે મોડો આવ્યો..! કહ્યું પણ ના કે ક્યાં ગયા હતા..? મેરેજ પછી તેઓ એકબીજાને સરખો સમય નહોતા આપી શક્તા એમાં ખાસ પરાગ... રિની જે કંઈ સમય મળે તેમાં પરાગ સાથે વિતાવવાનો પ્રયાસ કરતી પણ પરાગ સામે નવા નવા રાઝ ખૂલતા જતા હોય છે અને તે સમેટવામાં તે વધારે ગૂંચવાતો જતો હતો..! આ