An untoward incident અનન્યા - ૧૯

  • 2.3k
  • 1.1k

આગળના ભાગમા રાકેશની ખામોશી અનન્યાને ગૂંગળાવી રહી હતી, તેથી તેણે પહેલા વાત કરવાની શરૂઆત કરી, પણ તે ઘરે બાઈક મૂકી બરોડા જવાનો હોવાથી અનન્યાને જવા કહે છે, પરંતુ અનન્યા તેનું ઘર જોઈ, તેની સાથે જ બરોડા જવા ઈચ્છે છે, અહીંથી તેઓને મિત્રતાની શરૂઆત થાય છે, રાકેશ તેને હગ કરીને પોતાના પ્રેમનો એકરાર કરે છે, અનન્યાને કંઈ સમજ ના પડતા તે રાકેશ સાથે બોલવાનું બંધ કરી દે છે.. અનન્યાને મનાવાનાં રાકેશના દરેક પ્રયત્ન નિષ્ફળ જાય છે, આથી ગુસ્સે થઈ, બીજે દિવસથી તેને ઈગ્નોર કરી, મારીયા સાથે બોલવાનું શરૂ કરે છે. આ સહન ન થતાં ફરીથી અનન્યા જાહેરમાં તેણે તમાચો મારે છે.