Just Friends

  • 3.8k
  • 1
  • 928

કેમ છે હવે તને માય સ્વીટ ડિયર ?બસ હવે સારું છે દવા લીધી ??હા યાર નથી ગમતી પણ મમી પરાણે પિવરાવે છે,હા તો સારું ને અને ના પીધી હોત ને તો હું આવી ને તને પરાણે પીવરાવી દેવાનો હતો.એમ તો. મે નથી પીધી ચાલ આવ મારા પાસે તારા હાથે તો જેર પણ પી લવ.ઓય પાગલ આવું ના બોલ તું આવું બોલે ને તો મને બઉ ડર લાગે ગાંડી કઈ પણ બોલી દે છે.સારું પાગલ આ બાજુ ક્યારે આવે છે? સોરી પાગલ હું થોડો કામ માં છું એટલે નઈ આવી શકાય પણ ૪ દિવસ પછી હું મળીશ તને પ્રોમિસ.... ઓકે હું તારો વેઇટ