અજીબ કહાની પ્રિયાની.....27

(29)
  • 3.7k
  • 2
  • 1.4k

લલિત પહેલાં તો ચૂપચાપ બેસીને પ્રિયાની વાત સાંભળી રહ્યો પછી ધીરે રહીને બોલ્યો,"પ્રિયા....,""હમ્મ.....""એક વાત કહું.....""હા..... , બોલ..... ""તું...શું..., આમ જ જિંદગીભર રડતી જ રહીશ....?""ના...., જિંદગીભર નથી રડવું....., એટલે જ તો તારી પાસે આવી છું.....,કંઈક રસ્તો બતાડ.....""એક રસ્તો છે.......""શું..... ?""સુશીલને એની રીતે મજા કરવા દે.......ને.. .....""ને...... ?""ને......એમ કે, એક બાજુ સુશીલને જે કરવું હોય એ કરવા દે.....અને....બીજી ....બાજુ.. આપણે બે મજા કરીએ....""એટલે.......?""એટલે કે, હું તો આપણાં કોલેજકાળથી તને ચાહતો જ હતો, પણ તને એ વિશે જણાવું એની પહેલાં જ તેં સુશીલ સાથી સગાઈ કરી લીધી હતી ને મારાં મનની વાત મનમાં જ રહી ગઈ હતી......., તો હવે.......""તો....હવે......?""મારી ચાહતનો તું સ્વીકાર કર,