મારો કાવ્ય ઝરૂખો ભાગ : 21

  • 4.4k
  • 1.4k

તમારી સૌ સમક્ષ એપ્રીલ ફુલ ઉપર બે અલગ અલગ કવિતા, હોળી ના રંગ અને કળયુગ કોરોના વેક્સિન એવી કવિતા મારો કાવ્ય ઝરૂખો 21 સ્વરૂપે રજૂ કરું છું આશા રાખું કે મારા બીજા કાવ્યો ની જેમ આં3 પણ તમે લોકો એટલો જ મીઠો આવકાર આપશો....કાવ્ય 01એપ્રીલ ફુલ... હા.. હા...હા..વાયદા ઓ આપી નેતાઓ જનતા નેબનાવે આખું વર્ષ એપ્રીલ ફુલઅદાલત માં ગીતા ઉપર હાથ મુકી દરરોજ બોલાઈ જૂઠું બનીએ એપ્રીલ ફુલમોટી મોટી કંપની ઓ ભ્રામક જાહેરાતદ્રારા બનાવે લોકો ને એપ્રીલ ફુલપેસ્ટીસાઈડસ અને કાર્બન વાળાખોરાક થી બની એ આપણે એપ્રીલ ફુલન્યૂઝ ચેનલો પૈસા લઈ આપે ખોટાં સમાચાર બનાવે જનતા ને એપ્રીલ ફુલકુદરતી સંપત્તિ નો દાટ વાળીમાનવ