ભેટ - ભાગ 2

  • 2.7k
  • 1
  • 852

'તુ હોસ્ટેલ જા સ્નેહ હુ હમણા આવુ છે.'"આવી ગરમી મા ક્યાં ચાલ્યો,બસ આવુ હમણાં કહીને મીત ચાલ્યો ગયો .(સાંજ ના 8વાગે )અરે યાર આ મિત નો ફોન પણ લાગતો નથી ને આ મેચ નો ટાઈમ થાય છે .સ્નેહ મિત ની રાહ જોતા જોતા હોસ્ટેલ ની લોબી મા આંટો મારે છે .અરે તે મિત ને જોયો સ્નેહે ત્યા ઉભેલા અર્થ ને પુછ્યુ.ના નથી જોયો આટલુ સાંભરી ફરિ વિચારો ના વાવાઝોડા સાથે સ્નેહ આંટા મરવા લાગ્યો અચાનક શુ થયુ ? એને ને આમ કીધા વગર જાય નહી કોઇ દિવસ .ચાલ સ્નેહ KKR ની બેટીંગ છે પ્રિયાંક નો અવાજ આવ્યો .નથી જોવી ભાઇ