ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 08

(35)
  • 4.5k
  • 4
  • 2.1k

ભાગ :- 08મેધા પોતાના હોશ ખોઈ બેસે છે અને તે રોહન ને ગલત માની બેસે છે. તે રોહન આગળ પોતાની સાડી નીચે તરફ ફેંકી દે છે " લો બુઝાવી લો તમારી હવસ, પણ મારું સન્માન કરો." મેધા ની વાત સાંભળી ને રોહન શરમાય જાય છે. તેને પોતાની જાત ઉપર ગુસ્સો આવી રહ્યો હોય છે. તે મનોમન વિચારવા લાગી જાય છે " શું હું આટલો ખરાબ છું કે કોઈ સ્ત્રી નું સન્માન પણ નથી કરી શકતો! મેં એવું તો શું કર્યું છે કે મારી સાથે મેધા આ રીતે વર્તાવ કરી રહી છે." રોહન પોતાની આંખો નીચી કરીને મેધા તરફ આગળ વધે