આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-6

(97)
  • 8.3k
  • 8
  • 5.4k

આઇ હેટ યુપ્રકરણ-6 નંદીનીનાં પાપાને હોસ્પીટલાઇઝ કરેલા હતાં. આજે રીઝલ્ટનો દિવસ હતો ફર્સ્ટક્લાસ પાસ થઇને ખુશખબરી આપવા ઘરે પહોંચી પરંતુ ખુશી નહીં મારાં ઘરે ચિંતા અને બીમારીનો સામનો કરવાનો આવ્યો. પાપાની તબીયત લથડી હતી. હોસ્પીટલમાં એડમીટ કર્યા રાત સુધી બેસી રહી માંને આશ્વાસન આપતી રહી પોતાની ખુશી દર્શાવી ના શકી.... રાત્રે રાજનો ફોન આવ્યો. રાજનાં મોઢેથી એનાં ઘરે આજે આનંદની પાર્ટી થઇ રહી હતી. રાજે એને લેવા આવવા માટે ફોન કર્યો પરંતુ નંદીનીનાં મોઢેથી ડુસ્કુ નીકળી ગયું. નંદીની કંઇ બોલી ના શકી. નંદીનીએ કહ્યું રાજ.. હમણાં હું આવી નહીં શકું. પપ્પાની તબીયત બગડી છે એમને હોસ્પીટલ લઇને આવી છું પણ...