આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-4

(96)
  • 9.8k
  • 8
  • 5.8k

આઇ હેટ યુપ્રકરણ-4 વરુણ અને નંદીની બંન્ન હાઇવે પર ધાબા પર જમવા આવ્યાં છે. વરુણ એ સંબંધ અંગેનાં સ્પષ્ટ પ્રશ્નો પૂછે છે. શરીર અને પેટની બંન્ને ભૂખની એ ઇશારા ઇશારામાં વાત કરે છે બધો ઓર્ડર અપાય છે અને વરુણ કહે છે પેટની ભૂખતો અહીં સતોશાઇ જશે પણ બીજી ઘણી ભૂખ સંતોષવી બાકી છે એમ કહીને નંદીનીનાં હાથ પર હાથ મૂકે છે. વરુણનો હાથ નંદીનીનાં હાથ પર મૂકાયો છે અને વરુણનો હાથ ચંપાયો હોય એમ એ હાથ ખેંચી લે છે. વરુણને આર્શ્ય સાથે ગુસ્સો આવે છે એણે પૂછ્યું કેમ શું થયું ? કેમ હાથ ખેંચી લીધો ? હું પર પુરુષ નથી