આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-3

(94)
  • 9.7k
  • 11
  • 6.5k

આઇ હેટ યુપ્રકરણ-3 નંદીની મનોમન બબડી રાજ તારાં વિના હું વળી જીવી શકું. એની આંખો ભરાઇ આવી. ચહેરો જાણે વિષાદમાં કાળો પડી ગયો. એવી નજર આસપાસ ગઇ એને ભાન આવ્યું કે ઓફીસમાં છું. એનાં નાના હેન્કીથી આંખો લૂછી અને મોટી પીડાદાયક યાદો જાણે લૂછવા પ્રયત્ન કર્યો. એને થયું આખો વખત મારી પાપણે રહે છે. પીડામાં હૃદય વલોવાય છે મેં કેમ પાપા મંમીને ના ન પાડી કેમ હું લાગણીમાં તણાઇ ને બધું હારી ગઇ મારી આખી દુનિયા વેરાન કરી નાંખી હું આ શું બબડું છું ? ત્યાં એનો મોબાઇલમાં મેસેજ આવ્યો. એણે જોયું વરુણનો મેસેજ છે. નંદીનીનું ધ્યાન ગયું હવે કલાક