મારો કાવ્ય ઝરૂખો ભાગ : 20

  • 4.2k
  • 1.4k

અહી હું તમારી સમક્ષ હોળી ના અલગ અલગ બે કાવ્યો, ચકલી ઉપર નુ કાવ્ય, જીંદગી ડગલે ને પગલે એક કસોટી, અને કોરોના ને લીધે વિધાર્થી ના મન ની વાત, ફુલ ની આત્મ કથા ... મારા કાવ્ય થકી કહેવા નો પ્રનાનો યાસ કરું છું.... આશા રાખુ કે આપ સૌને દરેક કાવ્યો પસંદ આવશેકાવ્ય 01 ચાલ ને દોસ્ત હોળી રમીએ...હતો એક્બીજા માટે અનહદ પ્રેમરહી નહોતાં શકતાં એકબીજા વગરનાની દુન્યવી વાતો માં ગુચવાઈ ગયા એવાંપ્રેમ ભુલી બન્યા એકબીજા ના જાનીદુશ્મનહોળી છે રંગો ને પ્રેમ નો તહેવારચાલ ને આ હોળી ઊઝવીએ કાઇક અલગ રીતેચાલ આપણી નફરત ની હોળી પ્રગટાવી નેઆપણે દુશ્મન માંથી પાક્કા દોસ્ત