પરાગિની 2.0 - 18

(42)
  • 4.6k
  • 1.7k

પરાગિની ૨.૦ - ૧૮ નવ વાગી ગયા હોય છે અને હજી સુધી પરાગ ઘરે નથી આવ્યો હોતો... અડધી કેન્ડલ્સ તો આમ જ પૂરી થઈ ગઈ હોય છે... જે બચી હોય છે તેને રિની બૂઝાવવા જ જતી હોય છે કે ડોરબેલ વાગે છે. રિની દરવાજો ખોલે છે તો પરાગ હોય છે. રિની સ્માઈલ આપીને કહે છે, બહુ મોડું થઈ ગયું? પરાગ- હા... બે મીટિંગ હતી... પરાગ અંદર આવે છે... જોઈ છે કે રિનીએ સરપ્રાઈઝ તૈયાર કરી હતી તેમાં બધુ સજાવ્યું હતું અને અડધી કેન્ડલ્સ રાહ જોવામાં પૂરી પણ થઈ ગઈ છે. રિની લીવીંગ રૂમની લાઈટ ચાલુ કરવા જતી હતી પણ પરાગ