સકારાત્મક વિચારધારા - 23

  • 4.8k
  • 2
  • 1.5k

સકારાત્મક વિચારધારા 23 "રોના કભી નહી રોના ચાહે તૂટે ખિલોના." રમેશકાકા નું પ્રિય ગીત.તેમની ચાની કીટલી.દુનિયાની નજરે તેઓ એક સામાન્ય ચા વાળા પણ તેમની બૌદ્ધિકક્ષમતા ને મોટા મોટા લોકો પણ વંદન કરે. ઉચ્ચ હોદ્દા ના લોકો ની તેમની ત્યાં બેઠક ભરાતીઆથી, અન્ય લોકો ના અનુભવ સાંભળતા સાંભળતા તેમનું જ્ઞાન વિસ્તૃત થતું જતું.તેમને એક માત્ર સંતાન જેનું નામ રવિ. રવિ આઠમા ધોરણમાં આવ્યો, ત્યારથી જ તે શાળાએ થી સીધો ચાની કીટલી એ જતો.એ ભણતો હતો સરકારી શાળામાં પણ તેના સપનાં ઘણા મોટા હતા.તે અહીં કીટલી એ માત્ર ઉચ્ચ