ભજિયાવાળી - 9

(44)
  • 5.9k
  • 4
  • 2.3k

ધૂળિયા મહારાજ ઘેટાં-બકરાંનો અવાજ, બેડાં લઈને જતી ને ઘર-ઘરની વાતોમાં હસ્યાં કરતી ગામની મહિલાઓ. અગાસીએ બેસીને આ બધા અવાજોની મજા કંઈક જુદી જ લાગતી. આ બધું હું વિદેશ ગયા બાદ બહુ યાદ કરીશ ! મેં મારી જાતને કહ્યું. સંધ્યા ઢળતી હતી ને અંધારું થવાની તૈયારીમાં હતું ને એવામાં અવાજ આવ્યો. 'ગૌરવ...' ભાભીએ ટહુકો કર્યો. હું કઈ બોલું એ પહેલાં તો ભાભી અગાસીએ આવ્યા. 'તમે અહીંયાં બેઠા છો, લો આ તમારો બોર્નવિટા.' 'હા ભાભી પણ, હું નીચે આવતો જ હતો.' ભાભીએ સામે પડેલી ખુરશીને ખેંચી, ને બેસતાં બેસતાં બોલ્યા, 'પણ મારે તો ઉપર આવું'તું ને.' 'તો બોલો હવે શું