આગળ જોયું કે અનાથાશ્રમમાં કેશુભાઈ, મીનાક્ષી અને મયુર બાળકોને આગળ કઈ કઈ પ્રવૃતિ કરવાની છે તેનું આયોજન કરે છે જેમાં બાળકોને પહેલા મેદાન પર જુદી જુદી રમતો રમાડવી અને પછી બાળકોને ભોજન કરાવવું અને છેલ્લે ત્રણેએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વ્યક્તવ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું.હવે આગળ * * * * * * * * * * * * * નક્કી કરેલા આયોજન પ્રમાણે બાળકોને પહેલા મેદાન પર લીંબુ ચમચી, સંગીત ખુરશી, લંગડી દાવ, લુક્કા છુપી અને કોથળા દોડ જેવી રમતોમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. સાથો સાથ કેશુભાઈ, મયુર અને મીનાક્ષી