તું મને ગમતો થયો - 12

  • 2.9k
  • 1
  • 936

બધાએ નાટક "પુસ્તક- એક જીવન" ના ખૂબ વખાણ કર્યા.... પછી સ્પેશ્યલ guest તરીકે આવેલા કોલેજના director dr. પટેલ સરે પણ વખાણ કરતા કહ્યું, એક સરસ મજાનું પરફોર્મન્સ હતું, મને આશા છે કે એક બે મહિનામાં આવનારા યુથ ફેસ્ટિવલમાં તમારા વર્ગમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે અને ભણવાની સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ પોતાનું અને કોલેજનું નામ રોશન કરે, માત્ર ભણવાથી જ તમારું જીવનનું સંપૂર્ણ ઘડતર નથી થતું પરંતુ આવી ઘણી બધી ઇત્તર પ્રવૃત્તિમાં ભાગ લઈને નવું નવું શીખીને પણ તમારા અંદર રહેલી શક્તિઓનો, કુશળતાનો વિકાસ કરી શકો છો, આપ સૌનું આ કોલેજ કેમ્પસમાં ભાવભર્યું સ્વાગત છે, ધન્યવાદ...", સૌને આશીર્વચન આપી dr.