કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 3

(83)
  • 6.9k
  • 4
  • 4.4k

કેસ નંબર - ૩૬૯, “સત્યની શોધ” ડો. હિના દરજી પ્રકરણ : ૩ ખત્રી: “યસ કરણ... આ કેસ મારે લેવાનો છે. Dy.s.p. સરથી ભૂલ થઈ ગઈ હતી... કાલે જ મારે આ કેસ લેવાનો હતો... પણ એમની શરતચૂકથી આ કેસ તને અપાઈ ગયો...” સંજય અને વિશાલ તો બુતની જેમ એકબીજા સામે જોવા લાગ્યા પણ કરણ જોરથી હસવા લાગ્યો. એના હસવાનો અવાજ પોલીસ સ્ટેશનની ચારેબાજુ ગુંજવા લાગ્યો. ખત્રી: “Dy.s.p. સરે પૂછવાનું કહ્યું છે કે,તું આરોપીને મળ્યો છું?, કેસ ફાઇલ જોઈ છે?” કરણ શાંત અવાજે કહે છે: “ના હું આરોપીને મળ્યો નથી અને મેં ફાઇલ વાંચી નથી...” કેસ નંબર - ૩૬૯ જ્યારથી શરદાનગર