જીવનનાં પાઠો - 4

(12)
  • 5.8k
  • 2.4k

"જો તમે સાચા છો તો તમારે ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, પરંતુ જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો પણ કોઈ હક્ક નથી..!! "વિચારોનાં આ મંચ પર ફરી એક વખત એક કહાની લઈને પ્રસ્તુત થાવ છું... સ્ટોરી નું મોરલ છેં "ગુસ્સો"સિકંદર નું નામ સાંભળતાં જ તરત મન માં એક વિશ્વવિજેતા ની છવી ઉત્તપન્ન થાય... દુનિયાને જીતનાર સિકંદર પુરા વિશ્વને જીતવાના ખ્વાબ સાથે પોતાની સંપૂર્ણ જિંદગી યુદ્ધ માં જ વિતાવે છેં... અને દુનિયાનો 18%ભાગ પોતાના કબ્જા માં કરી લે છેં... એક વખત તે ભારત ચડી આવે આવે છે અને રાજા પોરસ સાથે યુદ્ધ