પરાગિની 2.0 - 15

(34)
  • 4.3k
  • 1.8k

પરાગિની ૨.૦ - ૧૫ રિની પરાગને ભાગીને મેરેજ કરવાનું ના કહે છે પણ રિની પરાગને કહે છે, હું મારા પરીવાર સાથે આવું ના કરી શકુ પણ એક કામ કરીએ... આપણે સિવિલ મેરેજ કરી લઈએ...! પરાગ- તો સરખુ જ થયુને રિની...! રિની- હા.. મેરેજ કરીશું પણ કોઈને કહેવાનું નહીં... અને જ્યાં સુધી બધુ ઠીક ના થાય ત્યાં સુધી હું મારા ઘરે જ રહીશ..! પરાગ- રિની ગમે તે હોય પણ મને તારા વગર નહીં ચાલે... બસ... રિની- હું થોડો જ સમય માગું છું... મેરેજ કરવા તો કહુ છુ ને તમને... પછી આ ધમાલ શાંત થશે એટલે આપણે બંને દાદા અને દાદીને સમજાવીશું...