કેસ નંબર - ૩૬૯, સત્યની શોધ - 1

(104)
  • 12.6k
  • 15
  • 6.1k

નમસ્કાર વ્હાલા મિત્રો. મારી પ્રથમ નવલકથા ત્રણ વિકલ્પને આપ લોકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે એના માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. હવે હું તમારી સમક્ષ એક બીજી નવલકથા લઈને ઉપસ્થિત છું. આશા રાખું છું મારી નવી નવલકથા પણ આપ લોકોને પસંદ આવશે. મારી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક પાત્રો પર આધારિત છે. ત્રણ મિત્રો એમની એક સ્ત્રી મિત્રનાં ખોટા બળાત્કારનાં ગુનામાં કાનૂનનાં સકંજામાં ફસાય છે. એમાંથી એક બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટરની સાચા અપરાધી સુધી પહોંચવા માટે સત્યની શોધ શરૂ થાય છે. સત્ય સુધી પહોંચવામાં આવતા વિધ્નો અને તકલીફોનો સામનો હિંમત અને બુધ્ધિચાતુર્યથી કેવી રીતે કરવામાં આવે છે એ