લવમાં લોચા - 7

(16)
  • 2.6k
  • 2
  • 1.2k

( ગતાંકમાં જોયું પ્રિતમને મિતવા ઘણા મેસેજ કરે છે અને એમાં ઘણી ફરિયાદો હોય છે. પ્રિતમ મમ્મીનાં ખોળામાં માથું મૂકીને થોડી વાર સૂઈ જાય છે.) ???? વેર એવર યુ ગો વોટેવર યુ ડુ આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ.. વોટેવર ઈટ્સ ટેક હાઉ માય હર્ટ બ્રેક્સ આઇ વીલ બી રાઇટ હિયર વેટિગ ફોર યુ.. ???? ન્યૂરા લિંકને ઓલ્વેઝની જેમ લેફ્ટ કાન સાથે કનેક્ટ કરી મિતવા ડાયરી રિડ કરે છે. ક્યારેક સ્માઇલ તો ક્યારેક રડે છે. ( ડાયરીના શબ્દો) ( બિફોર મિટિંગ) કાલે મારા એનટીસીને મળવાની છું. મે બી આફટર ફાઇવ ઓર સિક્સ મંથ્સ. સો એક્સાઇટેડ ટુ સી હીમ.