અહંકાર - 10

(93)
  • 5.5k
  • 7
  • 2.6k

અહંકાર – 10 લેખક – મેર મેહુલ જયપાલસિંહે વારાફરતી બેન્કનાં કર્મચારીઓનાં સ્ટેટમેન્ટ વાંચતા હતાં. જ્યારે જયપાલસિંહે પુરી ફાઇલ વાંચી લીધી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે અનિલ તેની સામે આવીને બેઠો છે. જયપાલસિંહનું ધ્યાન જ્યારે અનિલ પર પડ્યું ત્યારે તેણે કહ્યું, “તું ક્યારે આવ્યો અનિલ ?” “પંદર મિનિટથી હું તમારા ચહેરાનાં હાવભાવ વાંચું છું અને એક એક મિનિટે બદલાતાં ભાવ જોઈને તમને બધી જ વાતની ખબર પડી ગઈ છે એ પણ હું જોઈ શકું છું..” “હા યાર… આ હાર્દિક તો પહોંચેલી ચીજ નીકળ્યો….બધા જ ખોટા કામો તેણે પુરી શિદ્દતથી કર્યા હશે એવું લાગે છે…” “હા સર…હાર્દિકને કોઇ ફિલ્મમાં વિલનનું પાત્ર આપ્યું