પરાગિની 2.0 - 14

(42)
  • 4.2k
  • 1.9k

પરાગિની ૨.૦ - ૧૪ દાદી પરાગને રીંગ પહેરાવવાનું કહે છે પરંતુ દાદા તેમની જગ્યાએ થી ઊભા થઈને કહે છે, કોઈ વીંટી નથી પહેરાવાની...! બધા આશ્ચર્ય પામે છે કે દાદા શું કહે છે આ... રિની- દાદા.... વીંટી નથી પહેરાવવાની એટલે?? દાદા- એટલે... સગાઈ વગાઈ કંઈ જ નહીં થાય... બધુ પૂરું.. અમે અમારી છોકરી નહીં આપીએ... દાદીને હવે ગુસ્સો આવે છે... તેઓ તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને કહે છે, હા.. તમે તમારી છોકરી ના આપી શકો તો કંઈ નહીં... અમારે પણ આ સગપણ નથી કરવું...! બધા પોત પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય છે. બધા પહેલી વખત દાદીને આટલા ગુસ્સામાં