ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 07

(34)
  • 5.7k
  • 5
  • 2.2k

ભાગ :- 07મેધા ની વાત સાંભળી ને ગુડીયા બાનુ ને પોતાની ભૂલ સમજાય છે. ગુડીયા બાનુ અને મેધા વચ્ચે બનેલી આ ઘટના ને મિસ્ટર રોય જોઈ રહ્યા હોય છે. ગુડીયા બાનુ તેની પાસે આવીને કહે છે " હું આટલા વર્ષથી અહીં ધંધો કરું છું પણ આજ સુધી ક્યારેય પણ મેં તારી જેમ આટલા મનથી વિચાર્યું નથી. હું ખાલી પૈસા ને જ એમિયત આપુ છું પણ તું લોકોના વિચારને! મને માફ કરી દેજે મારી ભૂલ થઈ ગઈ! હું તને મારી સાથે રાખીને આ ધંધો ચલાવીશ; મને વિશ્વાસ છે કે તારા વિચાર ને લીધે મારી આ શેરી લોકોના દિલમાં રાજ કરશે!" મિસ્ટર રોય